Skip to main content

Posts

Showing posts from November, 2011

સત્તા

 આ રાજ ની નીતી ના કિસ્સા અજબ છે  સરઘસ ને રેલી ના ટોળા ગજબ છે  એક રોટલા ના બે ટુકડા ને પામવાને ,  પોતાના ખિસ્સા ને ભરવાના સ્ટંટ છે  ચેહરા પર મોહરા ને મોહરા પર સ્માઈલ છે , ભાઈ ને પીઠ ને છોલવાની પણ style છે.  ટાંટિયા થયા છે રાંટા ને  આંખો માં છે મોતિયા તોય   દિલ માં તો બસ હજુ સત્તા નો ક્રેઝ છે   આ રાજ ની નીતી ના કિસ્સા અજબ છે  ચાર પાયા ની આ દુનિયા માં ખેંચમતાણ અનંત છે ટકવા અને ટકાવવા જરૂરી દમ છે અને , થોડું લપસ્યા તો ટેકા થી પણ ફેમ છે. લોહી ના ભૂખ્યા, બધા આ જમ છે.  જે  પેહરે છે ખાદી જેનો એક જ રંગ છે . ભુલીગયા છે એ કે સફેદ માં સાત રંગો નો સમન્વય છે. આ રાજ ની નીતિ ના કિસ્સા અજબ છે . પાંચ વર્ષે જાગતા આ  કુંભકર્ણ ના આ પૌત્ર છે, રિબાતી જનતા જેમનો  ફેવરેટ ટાઈમ પાસ છે. મને શું મળશે , અને મારું કેટલું એ જ સવાલો માં દુનિયા એમની વ્યસ્ત છે બહાર ક્યાંક એક આગ સળગે છે તેની ક્યાં એમને ખબર છે. સત્તા સાચે તો કોની છે, એ ભૂલી ચુક્યા છે. ગાદી પર બેઠા બેઠા ભૂલી ગયા છે કે હજુ ...