Skip to main content

પોપકોર્ન -

નોંધ : આજે જે લખવું છે એ માત્ર ફિક્શનલ, પેહલો વિચાર છે , કોઈના ફોર્મેટ કે આઈડિયાનું મજાક બનાવવા કે હાની પહોચાડવાની કોઈ જ વૃતી નથી . છેલ્લા થોડા સમય થી હું લપ્રેક (લઘુ પ્રેમ કથા) વાંચી રહ્યો છું જે એક નવું ફોર્મેટ છે મારી જાણ છે ત્યાં સુધી ૩ પુસ્તક બહાર આવ્યા છે , અને મને ત્રણેવમાં ખુબ મજા પડી છે , સાચે તો મને ફોરમેટમાં જ મજા પડી છે. (જબરા ફેન ફીલિંગ ) લઘુ પ્રેમ કથા, આજ ના સમય માં એકદમ સાંપ્રત વાત છે, આજ કાલથી પ્રેમ કથાઓ લઘુ જ હોય છે. (અપવાદ બધે જ હોય છે). હવે એ ઉપર થી વિચાર આવ્યો કે જો લપ્રેક ગુજરાતીમાં અમદાવાદના બેકડ્રોપમાં લખાય તો સખત ફની થઇ જાય અને એના ઉપર થી આ એક વિચાર આવ્યો જે પેહલો વિચાર જ છે જે શેર કરી રહ્યો છું. 

લપ્રેક ૧ 

પોપકોર્ન

એ બેવ એક એવી ફિલ્મ જોવા માટે સીનેપોલીસ ગયા જેની સાથે એમને સીધા કે આડકતરા કોઈ લેવા દેવા નોહતા. એમને એટલી ખબર હતી કે આ ફિલ્મ જોવા ખુબ ઓછા લોકો આવે છે. અલ્ફા મોલ જેવી જગ્યા ઉપર ભીડ સારી એવી હોય છે એકલામાં પકડાઈ જવા કરતા ભીડ માં ખોવાઈ જવું, એ એને સારો ઓપ્શન લાગ્યો. બેવ જણ કોર્નર સીટ ની ટીકીટ લઇ ને પોપકોર્ન લેવા ગયા. સીટ ઉપર બેસતા બેસતા એ બોલી ધાણીનાં તો કઈ આટલા રૂપિયા હોય એના મન માં પર ધણી કેટલા રૂપિયા થયા એની ગણતરી ચાલુ થઇ અને ફિલ્મ પણ શરુ થઇ ૧૦ મિનીટ પછી છોકરી મોટે થી બોલી તું નક્કી કરી લે તારે ખભે હાથ મુકવો છે કે ફિલ્મ જોવી છે,(એને એવું લાગ્યું કે ફિલ્મ પણ એક સેકન્ડ માટે અટકી ગઈ છે ) ખભે હાથ જ મુકવો હતો તો રીવર ફ્રન્ટ ક્યા નથી જવાતું , આટલો ખર્ચો કરવાની શી જરૂર હતી. પછી ..

એણે આખી ફિલ્મ જોઈ , પોપકોર્ન ખાતા ખાતા.

Comments

Popular posts from this blog

નનામી

આજે જે કઈ પણ લખી રહ્યો છું એ વાર્તા , કલ્પના કે ફિક્શન નથી બસ લાગણીઓ છે, એના કરતાં પણ સ્પષ્ટ કહું તો માત્ર ગુસ્સો. બે એક દિવસ થી કામમા હતો એટલે ન્યુઝ જોઈ શકતો નોહ્તો માટે આજે સવારે ન્યુઝ જોયા ત્યારે ફરી થી લોકો રસ્તા ઉપર ભેગા થઇ ગયા હતા, વાત એ જ્ હતી પણ કદાચ એ મારા માટે પેહલા કરતાં પણ વધારે ક્રૂર હતી ,  ફરી એ જ્ શહેર. અને આ વખતે વિક્ટમ એક પાંચ વર્ષ ની છોકરી,  સાચું કહું છું રુવાંટા ઉભા થઇ ગયા હતા, પેહલા બે ત્રણ મીનીટ તો ન્યુઝ વાળા બીજુ શું બોલ્યા કઈ જ્ ખબર નથી પણ હા પછી ખબર પડી કે કોઈ ડીબેટ ચાલી રહી હતી , એ જ્ બધું પોલીસ રિપોટ નોહતી લખી રહી. કોઈક એમ એલ એ  એમ પણ કહ્યું કે આ તો પોલીટીક્સ થઇ રહી છે, ગાળ બોલવા ની ઈચ્છા થઇ ગઈ હતી , ઈનફેક્ટ બોલી પણ ગયો હતો, એક બાજુ આવી ઘટના બની ગઈ છે અને બીજી બાજુ એ લોકો  ને પોતાની પોલીટીક્સ સિવાય બીજું કઈ સુજતું નથી . પછી યાદ આવ્યા એ આંકડા જે ગેંગ રેપ્ વખતે સાંભળ્યા હતા , ૨૦૧૨ મા ૨૧૦૦૦ રેપ કેસ  નોધાયા હતા , રાજધાની દિલ્લી મા કઈ ૬૦૦ ઉપર્ કેસ નોધાયા અને એમાં થી માત્ર એક નું જ્ નિરાકરણ આવ્યું છે. અને આ માત્ર નોધાયેલા કેસ છે આ...

मुलाकात

पहेले की तरह बस एक रोज फिर आ जाओ , यादो के कुछ पोधे मुरजा रहे है उन्हें पानी दे के चली जाना. आओ तो सरगोशी में जो गुफ्तगू किया करते थे उन्हें साथ ले आना ,  और किताबो के पीछे रक्खी हुई उन तिरछी नजरो को भी ले आना . तुम भलेही बात तक न करना मुजसे , में भी चुप चाप एक कोने में जाके बेठा रहूँगा . लेकिन तकिये से जरा बतिया लेना ,उसे जुकाम हुआ है . और जिस दीवार से पीठ लगा कर तूम फोन पे बाते किया करती थी उसे मिल लेना , आज कल वो बहोत अकेली पड गई है . रसोईघर की हर एक चीज़ मेरे खिलाफ मोरचा निकाल ने वाली है , उन्हें ज़रा समजाना के में अभी नया हू , सीख जाऊंगा . जुला , लेप्म , तुम्हारी वाली खुर्शी वो सब तो रूठे हुए परिवार वालो जेसे है सामने होते है पर बात कोई नहीं करता . और सर्दियों वाली रजाई निकाल के बस कुछ पल सोजाना. इतने स्पर्श छोड़ जाना के जो इस घर को तुम्हारे यहाँ होने का एहसास कराये. में तो आदत डालने की कोशिश कर रहा हू लेकिन , ये घर मानने को तैयार ही नहीं है, अगर मकान होता तो में समजा भी लेता. इसका मन रखने के खातिर ही सही पहेले की तरह बस एक रोज फिर आ जा...

हम/ मैं / तूं /......

चल तुजे एक खुशखबरी सुनाता हूँ. अब उन सब बातोंमें मत जाना के इतने दिन कहाँ था ? क्या किया? तुजे तो पता है लॉस्ट हो जाना अब मेरा पात्र है. तुजिसे जो सिखा है. पर इस बार में लॉस्ट होने को नहीं गया था. इलाज के लिए गया था. फोन लगाने से पहले एक बार पूरा पढ़ ले. में अभी ठीक हूँ और ये इलाज बहोत इमोशनल लेवल पे है न के फिजिकल, तोह की चिंता मत कर. दरअसल पक चूका हूँ , मर चुका हूँ, और मुझे जीना है. में मानता हूँ के प्यार दुनियाकी सबसे खुबसूरत चीज़/ईमोशन है , लेकिन ये ही सबसे भद्दा भी है. में मानता हु अगर किसी से प्यार करो तो टूट के करो, पूरी शिद्दत से करो लेकिन ये ऊम्मीद मत रखोकी वो भी तुमसे इतना ही प्यार करे. अब ये जो सेकंड पार्ट है उम्मीद वाला वो साला डिफिकल्ट है. इतने साल तो कोई ख़ास दिक्कत नहीं हुई पर अब हो रही है. शायद में इनसिक्योर हो गया हूँ एसा मान सकती हो. पर कोई उम्मीद न रखना पोसिबल नहीं है, कुछ समय के बाद कुछ टूटने लगता है , आईने जेसा, और उस काच के टूकडे अंदर से चुभने लगते. और खून साला आँखों से निकलता है.  में अब इंतजार नहीं कर सकता, इसका मतलब ये नहीं है के कोई जवाब या रिएक्शन चाहता हू...